મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો


SHARE











ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

હડમતીયા ગામમાં નોકરી કરતા શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા,  ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમજ સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયા,  ગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા. શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોઓએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય પણ હતા




Latest News