મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની હત્યા કરનારા આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની હત્યા કરનારા આરોપી જેલ હવાલે

મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ ગુનામાં પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે હાલમાં જેલ હવાલે કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (૪૮)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે હત્યના બનાવમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (૫૫)એ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે હાલમાં આરોપીને જેલ હવાલે કરેલ છે 






Latest News