મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા


SHARE













મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં ગઇકાલે પ્રભુનો સાક્ષાતકાર થયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને જૈન દેરાસર ખાતે એક વખત અમીઝરા પાર્શ્વનાથના ગર્ભગૃહમાં શ્રી આદિશ્વર ભગવાનના પબાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ સંભળાયો હતો અને લગભગ ૪૦ મિનિટ સુધી આ ધ્વનિ સંભળાઈ હતી જેના વિષે માહિતી આપતા દેરાસરના ગુરુ ભગવંત દિવ્યયશ વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન દેરાસરમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતાપે આ જગ્યા પવિત્ર છે અને ભગવાન મોરબી ઉપર પ્રસન્ન હોય આ દિવ્ય ધ્વનિ સંભળાયો છે. અને આ અંગેની જાણ લોકોને થતાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા હતા






Latest News