મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE













મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં તા ૧૯ ના રોજ ટંકારા પડધરી બેઠકના ભાજપ પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું છે જે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના હાજર રહેશે






Latest News