મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા-મોરબીના ખરેડા ગામે બસ સ્ટેશનની કરાઇ સફાઈ


SHARE











હળવદના ચરાડવા-મોરબીના ખરેડા ગામે બસ સ્ટેશનની કરાઇ સફાઈ

સમગ્ર ગુજરાતમાં હાલ 'સ્વચ્છતા એજ સેવા' અભિયાન ચાલી રહ્યું છે મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા અભિયાનના ઉપક્રમે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા તેમજ મોરબી તાલુકાના ખરેડા ગામે ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. કાગળો, પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકી દૂર કરી બસ સ્ટેશનને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું.




Latest News