મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં ધારાસભ્યની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ


SHARE











મોરબી કલેક્ટર કચેરીમાં ધારાસભ્યની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક અન્વયે આંગણવાડીના મકાન ફાળવણી, ખેડૂતોને વળતર ચુકવણી, જમીન દબાણ, વૃદ્ધ નિરાધાર પેન્શન સહાય, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ અને હિરાસર એરપોર્ટ જવા માટે એ.સી. બસ શરૂ કરવી વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News