મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “મેરા પ્રિય બાપુ” નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મારામારીના ગુન્હામાં આરોપીની કરાઇ ધરપકડ
SHARE
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મારામારીના ગુન્હામાં આરોપીની કરાઇ ધરપકડ
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ છે ત્યારે આ ટીમના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના માર મારીના ગુનામાં ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતો હતો દરમ્યાન આરોપી ભરતભાઇ લખમણભાઇ જારીયા જાતે બોરીચા (ઉ.૪૨) રહે. ગજડી વાળાની ગજડી ગામની સીમમાંથી ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસે સોપવામાં આવેલ છે