વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું


SHARE











ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે તેના પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે જેથી કરીને હાલમાં ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે અને હાલમાં ટીડીઓએ રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી દીધેલ ચેજેથી કરીને સરપંચનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને આપવાનો હુકમ કરેલ છે અને સજનપરના મહિલા સરપંચ રીનાબેને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામું આપ્યું છે. અને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાનાં ઘણા ગામના સરપંચોએ રાજીનામ આપેલ છે ત્યારે આ સિલસિલો કયા જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે




Latest News