વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન


SHARE











મોરબી પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે ગૌશાળાની મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૩ થી ૫ સુધી મેલડી માતાજીનો હરખનો માંડવો યોજાશે.

મોરબીમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે ગૌશાળાની મેલડી માતાજીના મંદિરે ૩ ડિસેમ્બરે રાત્રે ૯:૦૦ કલાકે માંડલુ, ૪ ડિસેમ્બરે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૪ ડિસેમ્બરે સાંજે ૪:૦૦ કલાકે ભુવાના સામૈયા અને રાતે ડાકની રમઝટ બોલશે જેમાં સાગરભાઈ માલણીયાત અને કિશનભાઈ માલણીયાત સહિતના જમાવટ કરશે 




Latest News