વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે રિક્ષામાં અશ્લીલ હરકતનો વિડિયો થયો વાયરલ


SHARE











મોરબીમાં ધોળા દિવસે રિક્ષામાં અશ્લીલ હરકતનો વિડિયો થયો વાયરલ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બાઇક ઉપર યુવક યુવતી સ્ટંટ કરતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ હાલમાં મોરબીમાં શનાળા રોડે આવેલ સરદાર બાગની સામેના ભાગમાં ધોળા દિવસે રીક્ષામાં બેઠા બેઠા પ્રેમી યુગલ અશ્લીલ હરકત કરતાં હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વારયલ થયેલ છે જેથી ચકચકર મચી ગયેલ છે

મોરબીની સરાજાહેર અશ્લીલ હરકત કરવાનો જાણે કે ટ્રેન્ડ ચાલુ હોય તેનું મોરબીમાં જોવા મળી રહ્યું છે તેવામાં મોરબીના શનાળા સતત ટ્રાફિકથી ધમધમતા સરદાર બાગ સામેના ભાગમાં રિક્ષામાં બેઠા બેઠા યુવક અને યુવતી કોઇની પરવા કર્યા વગર બીભત્સ અને અશ્લીલ હરકતો કરતા હતા જેનો વિડીયો હાલમાં વિડીયો સોશ્યલ મીડિયામાં વારયલ થયેલ છે જે વિડીયો દેખાઈ રહ્યો છે તેમાં યુવક જાહેરમાં રિક્ષામાં બેઠેલ યુવતીની ચુંબન કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરેલ છે




Latest News