વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત


SHARE











વાંકાનેરના લુણસર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ છે આ નવા મકાનનું ખાતમુહૂર્ત વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ નાનજીભાઈ, સરપંચ ડાયાભાઈ માધવજીભાઈ, માજી સરપંચ ભરતભાઈ મહાદેવભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News