વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેન દ્વારા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબી પાલિકાના માજી ચેરમેન દ્વારા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

 મોરબી નગરપાલિકાના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાના જન્મ દિવસ નિમિત્તે મોરબીમાં આવેલ અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એક સેવાભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ આપવામા આવે છે ત્યા મહાનુભાવોની સાથે રહીને બાળકોને પેન, ચોપડા, ચોકલેટ, બિસ્કીટ વહેંચી જન્મ દિવસની ઉજવણી સાર્થક કરી હતી અને તેના જન્મ દિવસ નિમિતે તેઓને સગા સ્નેહી તેમજ વિસ્તારના લોકો સહિતનાઓ તરફથી શુભેચ્છાઑ આપવામાં આવી હતી.




Latest News