મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી માટે ગૌરવ : શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન


SHARE











મોરબી માટે ગૌરવ : શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.જે અંતરગત શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન ચીમનભાઈ સાપરીયાનાહસ્તે કરવામાં આવ્યું હતુ.આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ-૨૦૨૨  ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત થતાં કરવામાં આવ્યું હતુ.વિજયભાઈને અત્યાર સુધીમાં ૧૨ એવોર્ડ અને ૪૮ સન્માન પ્રાપ્ત થયા છે.તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News