મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાના અપહરણના પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં સગીરાના અપહરણના પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકામા પોકસોના ગુનામા સંડોવાયેલ આરોપીને નામ.મોરબીના મહે. એડી.સેશન્સ જજ ફાસ્ટ ટ્રેક સાહેબની પોકસો કોર્ટ દ્રારા નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

મોરબી પંથકમા પોકસોના ગુનામા સંડોવાયેલ આરોપી લક્ષ્મણભાઈ ભોલાનાથભાઈ પ્રમાણીક નો કેસ મોરબીના મહે.એડી.સેશન્સ જજ ફાસ્ટ ટ્રેક સાહેબની પોકસો કોર્ટમા ચાલી જતા બચાવપક્ષના વકીલ મારફત કરવામા આવેલ ધારદાર દલીલોને નામ.કોર્ટે માન્ય રાખતા આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા તા.૬-૫-૨૦૧૯ ના રોજ પોકસો એકટ હેઠળ પોલીસે આરોપી લક્ષ્મણભાઈ ભોલાનાથભાઈ પ્રમાણીકની સામ ગુનો નોધાયેલ હતો જે અગેનો કેસ નામ.મોરબી પોકસો કોર્ટમા ચાલી જતા સદરહુ કેસમા બંને પક્ષે કાયદાકીય દલીલો કરી હતી જેમા આરોપી તરફેના મોરબીના જાણીતા વકીલ ખુશ્બુ વાય. કોઠારીએ વિવિધ દલીલો રજુ કરી હતી બંને પક્ષની તમામ દલીલો સાંભળીને આરોપી પક્ષની દલીલ માન્ય રાખી નામ.મોરબી પોકસો કોર્ટે આરોપી લક્ષ્મણભાઈ ભોલાનાથભાઈ પ્રમાણીકને નિર્દોષ ઠેરવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કેસમા આરોપી તરફે જીલ્લાના મહીલા એડવોકેટ ખુશ્બુ વાય. કોઠારી રોકાયેલ હતા.




Latest News