વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે મકાનમાંથી ૪૭ બોટલ દારૂ- ૧૪૪ બિયરના ટીન સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









હળવદના માથક ગામે મકાનમાંથી ૪૭ બોટલ દારૂ- ૧૪૪ બિયરના ટીન સાથે એક પકડાયો: એકની શોધખોળ

હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૪૭ બોટલ દારૂ અને ૧૪૪ બિયરના ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મથક ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ સડાણીયા જાતે કોળીના ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૪૭ બોટલ દારૂ અને બિયરના ૧૪૪ ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૮૫૦૦ નો મુદ્દામાલ કબજે કરીને રાજુભાઈ રણછોડભાઈ સડાણીયા (૨૧)ની ધરપકડ કરેલ છે અને મયુર ઉર્ફે મયો અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે, માથક વાળાનું નામ સામે આવ્યું છે માટે તેને પકડવા પોલીસે તજવીજ શરૃ કરી છે. હાલમાં આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીની તેમજ મુદામાલ ત્યાં સોંપવામાં આવેલ છે




Latest News