મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુના જન્મદિને ડોક્ટરે કર્યું મેડિકલ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં ગુરુના જન્મદિને ડોક્ટરે કર્યું મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીના ડો. હસ્તી મેહતા દ્વારા ગઇકાલે તેમના ગુરુ શ્રીમતી નિરુપમાબેન મનહરલાલ રાવલ તેમજ નર્મદાબેન રાવલ (એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી) ના જન્મ દિવસ નિમિતે તેઓએ ૧૨૧ મા એક દિવસીય  કેમ્પનું આયોજન બોડાસર પ્રાથમિક શાળામાં કર્યું હતું જેમાં ૧૦૦ આસપાસ બાળકો તેમજ તેમના પરિવારજનોનું વજન કરી, જરૂરત મૂજબ બીપી તેમજ બ્લડ સુગર ફ્રી ટેસ્ટ કરવામાં આવ્યું હતું તથા ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવેલ હતી આ કેમ્પને સફળ કરવામાં  શાળાના સ્ટાફ મેમ્બર જીગર ભટ્ટ, ગોપાણીભાઈ, ધર્મિષ્ઠાબેન ચત્રોલાએ જહેમત ઉઠાવેલ હતી અને કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ તથા તોષાબેન રાવલે સેવા આપેલ હતી




Latest News