મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત


SHARE











મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય મોરબીના શનાળા રોડે આવેલ અજંતા બંગલો ખાતે શરૂ કરવામાં આવેલ છે અને ત્યાં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા તેઓના સહપરિવાર સાથે આવ્યા હતા અને ભારતમાતા, શ્રી રામ ભગવાન તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું અને જવાબદાર વ્યક્તિઓ સાથે બેસી અભિયાનના આયોજન વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું




Latest News