મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હાઈવે રોડની બંને સાઈડમાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ


SHARE











વાંકાનેરમાં હાઈવે રોડની બંને સાઈડમાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ

વાંકાનેરના જકાતનાકા હાઈવેની બંને સાઈડમાંથી વાહનો સ્પીડમાં આવતા હોય છે અને ત્યારે હાઇવે રોડ ઉપર પસાર થતાં વાહનોની સાથે અકસ્માત થવાનો ભય રહે છે જેથી કરીને આ હાઈવેની બંને સાઈડમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેના માટે સ્થાનિક યુવા આગેવાને હાલમાં ટ્વીટર (એકસ) દ્વારા તંત્રમાં રજૂઆત કરેલ છે

વાંકાનેર જકાતનાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય છે ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના પણ દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે મોરબી વાંકાનેર નેશનલ  હાઈવે પર આવેલ રફાળેશ્વર તેમજ લાલપર પાસે જો સ્પીડ બ્રેકર મુકવામાં આવતા હોય તો આ ચોકડીની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ વાંકાનેરના યુવા આગેવાન મયુર ઠાકોર દ્વારા કરવામાં આવી છે અને વાંકાનેર હાઇવે ઉપર અકસ્માત તેમજ ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલાઈ તે માટે સ્પીડ બ્રેકર મુકવા માટે લોકહિતને ધ્યાને રાખીને ટ્વીટર (એક્સ)ના માધ્યમથી તંત્રને રજુઆત કરી છે




Latest News