હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા શકત શનાળા શાળામાં યોજાઈ


SHARE













મોરબી ગ્રામ્ય કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા શકત શનાળા શાળામાં યોજાઈ

મોરબીની શકત સનાળા કુમાર શાળાના પટાંગણમાં ગ્રામ્ય કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વ્યવસ્થાપન સમિતિના સભ્યઓ શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (અધ્યક્ષ), કલ્પેશભાઈ ફુલતરિયા (સહઅધ્યક્ષ), શ્રીમતી વિમલાબેન મણીલાલ સાણજા (સભ્ય સચિવ), હર્ષદકુમાર તરશીભાઇ પટેલ (સભ્ય સચિવ), શ્રીમતી ઇલાબેન મોતીભાઈ બેડીયા (યોગ કોચ ટ્રેનર), શ્રીમતી નીતાબેન ધીરજલાલ જોશી (સભ્ય) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તો મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી દિનેશભાઈ ગલચર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા આ તકે ઉપસ્થિત તમામ સ્પર્ધકોને ગાયત્રી મંત્રની થીમ પર સુર્યસ્તુતી, સૂક્ષ્મ વ્યાયામ, ધ્યાન અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી આ સ્પર્ધામાં દરેક જૂથ વાઈઝ પસંદ કરેલા સ્પર્ધકોને ગ્રામ પંચાયતના સરપંચ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા તરફથી ગ્રામ્ય કક્ષાએ રૂપિયા ૧૦૧ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News