હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબએ સ્નેહ મિલન સમારોહમાં કર્યું પત્રકારોનું સન્માન


SHARE













મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબએ સ્નેહ મિલન સમારોહમાં કર્યું પત્રકારોનું સન્માન

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ મોરબીના પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ ક્લબના સહયોગી દાતા ગિરીશભાઈ સરૈયા, જીતસર વરસોલા, ડો. શૈલેષભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્લબના નેશનલમાંથી ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, પાસ્ટ નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા, ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડ્યા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પત્રકારો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબ મેમ્બર્સનું પણ આગેવાનો દ્વારા સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મયુરીબેન કોટેચા તેમજ તેઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News