મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું


SHARE











મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીની એલ.ઈ.કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશિષ બલદાણિયા તથા ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડો. સચિન પરીખ દ્વારા પુસ્તક ‘રિન્યુએબલ એનર્જી’ લખવામાં આવેલ છે તેનું વિમોચન તાજેતરમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને બંને કેબીનેટ મંત્રીઓ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના ઉપસચિવ ડો. રાજેશ બલદાણિયાએ શુભેચ્છા પાઠવી હતી આ પુસ્તક ગ્લોબસ આસાન રીસર્ચ ભારત દ્વારા વર્ષ ૨૦૨૩ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક કેમિકલ, ઈલેક્ટ્રીક, મીકેનિકલ, પ્રોડક્શન, ઈન્ડસ્ટ્રીયલ તથા પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકનાં સમગ્ર લેખન પ્રક્રિયામાં ચાંદનીબેન બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા મળી હતી




Latest News