મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ચિત્રાનગર સહિતની સોસાયટીમાં અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરાયું


SHARE











મોરબીની ચિત્રાનગર સહિતની સોસાયટીમાં અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરાયું

અયોધ્યાથી આવેલ રામજન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ મોરબીના શનાળા રોડ ચિત્રાનગર સોસાયટી, ભરતનગર ૧ અને ૨ તથા પટેલનગર, રામનગર, વૈભવનગર, શિવમ સોસાયટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શનાળા રોડે આવેલ ચિત્રા હનુમાનજી મંદિરે અક્ષત કળશનુ પુજન ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ અને નાની બાળાના શીર પર આ કુંભ લઈ તમામ સોસાયટીમાં તબલાના તાલ અને રાશ કીર્તન સાથે ભાવથી ફેરવવામાં આવ્યો હતો ત્યારે તમામ સોસાયટીની મહિલાઓ અને પુરુષો સૌ સાથે ભગવાન શ્રી રામજીના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે તમામ સોસાયટીમાં ફર્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૯ ના પુર્વ કાઉન્સિલર જયંતિભાઈ વિડજા, આરઆરએસના કાર્યકર હસુભાઈ અઘારા, ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી. ફુલતરિયા, ચંદુભાઈ કડીવાર અને તમામ સોસાયટીના ભાઈઓ-બહેનોએ હાજરી આપી આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યો હતો તેમ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ જણાવ્યુ હતું




Latest News