મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છની સૌથી મોટી ઓપન ડે- નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧ થી ૨૩/૧૨ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તા. ૨૩ ના ૩૭મા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ વિનોદ ચાવડા ફેન કલ્બ ટીમ અને PANDI 11 ટિમ વચ્ચે રમાઇ જેમાં વિનોદ ચાવડા ફેન કલ્બ ટિમ વિજેતા થઈ બીજી મેચ જય માતાજી ઇલેવન વાલ્કા અને બ્રીજરાજ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં બ્રીજરાજ ઇલેવન મેચ જીતી હતી ત્રીજી મેચ ચેલેન્જર્સ ઇલેવન ભુજ અને કણબી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ચેલેન્જર્સ ઇલેવનની જીત થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન બાલકૃષ્ણ મોતા ભુજ શહેર પ્રમુખ, મયુરસિંહ, રમેશભાઇ દાફડા, દિનેશભાઇ ઠક્કર ભુજ તાલુકા મહામંત્રી, મહીદીપસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા, કમલ ગઢવી સા.ને.ભુજ નગરપાલિકા, દિવ્યારાજસિંહ, હનીફ માંજોઠી, કિરણ ગોરી, કાસમભાઇ કુંભાર,  અલ્પેશભાઇ પટેલ, ધવલ સોલંકી, પ્રકાશભાઇ મહેશ્વરી, યુવરાજ સિંહ, દીપ ડૂડિયા, નિલેષ દાફડા, યોગેશ ત્રિવેદી, રશ્મિભાઇ ઠક્કર, મનીષભાઇ બારોટ શ્રીમતિ છાયાબેન ગઢવી પ્રભારી કચ્છજીલ્લા મહિલા મોરચા, શ્રીમતી રશ્મિબેન સોલંકી પ્રમુખ ભુજ નગર પાલિકા, શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપ પ્રમુખ ભુજ નગરપાલિકા, શ્રીમતી કુંવરબેન મહેશ્વરી ન્યાય સમિતિ ચેરમેન, શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર પ્રમુખ કચ્છ જિલ્લા બે.જે.પી. મહિલા મોરચા, શ્રીમતી પ્રવિણાબેન રાઠોડ ઉપ પ્રમુખ ભુજ તાલુકા પંચાયત, શ્રીમતી પારૂલબેન કારા પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત, શ્રીમતી હસ્મીતાબેન ગોર મહામંત્રી મહિલા મોરચા કચ્છ બી.જે.પી. શ્રીમતી બિંદીયાબેન ઠક્કર ટેક્ષ કમિટી ચેરપર્સન ભુજ નગરપાલિકા, શ્રીમતી મનીષાબેન સોલંકી સાંસ્કૃતિક કમિટી ચેરપર્સન, શ્રીમતી રેશમાબેન, શ્રીમતી રેખાબેન ગૂસાઈ નગર સેવિકા, શ્રીમતી આશિકા ભટ્ટ, શ્રીમતી હેમાબેન ગુસાઇ મહિલા મોરચા મંત્રી, શ્રીમતી હર્ષલબેન ગોર, રચનાબેન શાહ, શ્રીમતી મીનાબેન બોરિચા, શ્રીમતી નિતાબેન પટેલ, શ્રીમતી બિંદીબેન ભાટ્ટી, શ્રીમતી ભાવનાબેન બારોટ, શ્રીમતી આશાબા જાડેજા, શ્રીમતી તુષારીબેન વેકરીયા સદસ્યા ભુજ તાલુકા પંચાયત, શ્રીમતી પલ્લવીબેન ઉપાધ્યાય મંત્રી ભુજ તાલુકા, શ્રીમતી આશાબા જાડેજા ભુજ મહિલા મોરચા શ્રીમતી મીનાબેન બોરીચા, શ્રીમતી ટીનાબેન (હર્ષલબેન) ગોર અને જુરી કમિટીના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News