મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી અપહરણ કેસમા બે આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીના ચકચારી અપહરણ કેસમા બે આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના ચકચારી અપહરણ કેસમા પકડાયેલા બે આરોપીના જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, ફરીયાદી તથા સાહેદ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતાં હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ભોગબનનાર સાહેદનું અપહરણ કરવા સારું કાવતરૂ રચીગેરકાયદેસર મંડળી રચીપોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારું આ કામના આરોપીઓ ઈકો કારમાં ફરીયાદીના રહેણાંકના મકાને લાકડી લઈને આવ્યા હતા અને ફરીયાદી તથા ભોગબનનાર સાહેદના રહેણાંકના મકાનમાં ગુનાહીત અપપ્રવેશ કરી ભોગ બનનાર સાહેદનું બળજબરી પુર્વક ઈકો કારમાં અપહરણ કરી ગયા હતા અને આરોપીઓ વાડીએ લઈ જઈગેરકાયદેસર અટકાયત કરીઝાડ સાથે દોરડા વડે બાંધી રાખીલાકડાના ધોકા વડે માર મારીભુંડી ગાળો બોલીજાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આઇપીસી કલમ ૩૯૫૩૨૩૩૯૮૩૪૨૧૪૩૧૪૭૧૪૯૪૪૭૫૦૪૫૦૬(૨)૧૨૦(બી) તથા જી. પી.એકટની કલમ-૧૩૫ મુજબ શકિતસિંહ મહોબતસિંહ વાળાભરતભાઈ જીવણભાઈ કળોતરાઓની ધરપકડ કરેલ હતી અને આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાજીતેન ડી. અગેચાણીયાજે.ડી. સોલંકીકુલદીપ ઝીઝુવાડીયારવી ચાવડાહીતેશ પરમાર રોકાયેલા હતા






Latest News