મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE









મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીમાંથી સગીરાની અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ આરોપીને વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં તેના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું જેથી કરીને પોલીસે આરોપીની અપહરણ તથા પોકસોના ગુનામાં ધરપકડ કરી હતી અને આરોપી રાહુલ જેન્તીભાઈ જોલપરાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેના વકીલે દલીલ કરેલ હતી અને  બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપીના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.




Latest News