મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન


SHARE









મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન

સરદારધામ તરફથી વિન્ટેલ સીરેમીક પ્રા. લિ.-વિન્ટેલ ગૃપના વડા કે. જી. કુંડારીયાનું “પાટીદાર ઉદ્યોગ રત્ન” તરીકે GPBS-2024 માં એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કર્યા છે તેને આપવામાં આવે છે ત્યારે મોરબીના કે.જી. કુંડારીયા કે જેમને અગાઉ મોરબી સીરામીક એસો.ના પ્રમુખ તરીકે દેવા આપી હતી અને તેઓના કાર્યકાળ દરમ્યાન વાઈબ્રન્ટ સીરેમીક એક્ઝીબીશન, સીટીમાં સર્વેલેન્સ કેમેરા પોલીસ સાથે રહીને મોરબીના લોકોની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા અને પોલીસ અધિક્ષરની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ગળાની ફાંસ સમાન સી ફોર્મ જેવા જટીલ પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો જેવા સીમાચિહ્ન કામગીરી કરેલ છે જેને મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે પણ યાદ કરે છે.




Latest News