મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું


SHARE









મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા તથા ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી હેતલબેન ખારેચા અને સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયાના સહયોગથી અક્ષત કળશની પધરામણી મોરબીના શનાળા રોડે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિરે કરાવવામાં આવી હતી ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનુ સ્વાગત કરીને મંદિરના પુજારી સહિતનાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તથા વોર્ડ નં ૯ ના પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા, મોરબી શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા




Latest News