સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિપ્લોટ, કાયાજીપ્લોટ અને મેડિકલ કોલેજમાં અક્ષતના કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં શક્તિપ્લોટ, કાયાજીપ્લોટ અને મેડિકલ કોલેજમાં અક્ષતના કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ શક્તિપ્લોટ તથા કાયાજીપ્લોટમાં પ્રમુખ હાઈટ્સ ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિતના નિવાસસ્થાને રામભક્તો દ્વારા બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મણીધર હનુમાન મંદિર મહંત હરી ચરણદાસજી, આ કાર્યક્રમ - રાખવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, પરેશભાઈ કચોરીયા, દિગ્વીજયસિંહ જાડેજા, નૈમિષભાઈ પંડિત, રૂપેશભાઇ રાણપરા, સી.ડી. રામાવત, ભાવિનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, વિવેકભાઈ સીતાપરા, તેજસભાઈ બારા, મનીષભાઈ હીરાણી, મનોજભાઈ પંડિત સહિતના હાજર રહ્યા હતા આવી જ રીતે ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પત્રીષ્ઠા મહોત્સવ આયોધ્યામાં યોજાવાનો છે ત્યારે મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજે  કળશ પૂજન કરીને સ્ટાફ અને વિધાર્થીને માહિતી આપવા માટે શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ ત્યાં પહોંચી હતી આ કાર્યક્રમ માં ડો.વિજય ગઢીયા, ડો દિપક અઘારા, ડો ઉત્સવ દવે, ડિન ડો. કુમાર વિશ્વાસ, અડી.  ડિન ડો સંજય, ડો હિરેન સંઘાણી, રાજુ ભાઇ બદરકિયા, જયદીપભાઇ દેત્રોજા, ચંદુભાઇ વૈશ્લાણી વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા. આવી જ રીતે હળવદ રોડે આવેલ હરિઓમ પાર્કમાં પુજીત અક્ષતના કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું




Latest News