મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો
મોરબીના પાનેલી ગામે યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના પાનેલી ગામે યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા દિલીપભાઈ સોલંકીના દિકરા મેહુલભાઈ (ઉંમર ૨૯) કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
