મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ


SHARE









મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ

મોરબી જીલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે અને તેમાં મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે આ ત્રણેય યાર્ડમાં આગામી ૨૨ મી તરીકે રજા જાહેર કરવામાં આવેલ છે

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન સહિતના હાજર રહેવાના છે ત્યારે આ ભવ્ય અને દિવ્ય દિવસ સહુ માટે યાદગાર બની રહેવાનો છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા ત્રણેય માર્કેટ યાર્ડમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ સોમવારે ૨૨ મી તારીખે હરરજી સહિતનું કામ બંધ રહેશે ત્યાર પછીના દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જશે




Latest News