મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા બદલ લોકોએ કલેક્ટરને આપ્યા અભિનંદન


SHARE









માળિયા (મી)ના ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા બદલ લોકોએ કલેક્ટરને આપ્યા અભિનંદન

આગામી પ્રજાસત્તાક પર્વની ૨૬ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામે કરવામાં આવનાર  છે ત્યારે ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે તેના સંદર્ભમાં ખાખરેચી ગ્રામ પંચાયત તથા ખાખરેચી ગામ વતી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા કલેકટર જી.ટી. પંડ્યાની મુલાકાત લઈને તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ખાખરેચી ગ્રામ પંચાયત, ગામના લોકો અને શ્રી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની તેઓના ગામમાં ઉજવણી થનાર છે તેના માટે હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં તન, મન અને ધનથી ખાખરેચી ગ્રામ પંચાયત, ગ્રામજનો અને શ્રી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ સહકાર આપશે તેવી ખાતરી આપેલ હતી




Latest News