વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે ઉનાની ચોરીના ગુનામાં આરોપીની કરી ધરપકડ


SHARE









ટંકારા પોલીસે ઉનાની ચોરીના ગુનામાં આરોપીની કરી ધરપકડ
ઉના પોલીસ  સ્ટેશનના વિસ્તારમાં ૧૯ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીની બાતમી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવટ એએસઆઈ ફારૂકભાઈ પટેલને બાતમી મળી હતી જેના આધારે ટંકારાની લતિપર ચોકડી પાસેથી આરોપી ભોળાભાઈ રૂપાભાઈ દેવીપૂજક રહે. હાલ લાલબાગની દીવાલ પાસે પટ્ટમાં અને મૂળ રફાળેશ્વર વણઝારાના મેલડી માતાજીનાં મંદિર સામે વાળાની ધરપકડ કરેલ છે 




Latest News