મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે


SHARE









અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે

22 જાન્યુઆરી ,સોમવાર ના શુભદીને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા તમામ સનાતની હિન્દુઓ એ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સમગ્ર ભારત હાલ રામમય બન્યું છે.. ત્યારે શ્રી રામ મંદિરને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પિટલમાં આવેલ કોઈપણ નવજાત બાળકની નિઃશુલ્ક તપાસ ( ફ્રી ઓપીડી) કરી આપવામાં આવશે.. બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા, ડો. રાજેશ્રી પરમાર અને ડો. રીંકલ સાતુનીયા તરફથી મોરબીમાં કોઈપણ હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકના માતા-પિતા ને લાભ લેવા માટે અનુરોધ કરાયો છે તથા વધુ માહિતી માટે 02822 225665 તથા 9574143352 પર સંપર્ક કરવા જણાવ્યું છે..




Latest News