મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી


SHARE









મોરબીમાં મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો તા. ૨૦ અને ૨૧ ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે ત્યારે તા, ૨૦ ને મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે તા. ૨૧ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોએ આવુ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેલ છે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે અને રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ તથા બહેનો આ શાનદાર જલાશામા આવી સવાબે દાલ હાશીલ કરજો  તેની દરગાહના ખાદીમ રજાકબાપુએ એક અખબાર યાદી મા જણવેલ છે




Latest News