મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું


SHARE









પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું

મોરબી તાલુકાનાં મોડપર ગામે રહેતા રાણાભાઈ વાલાભાઇ ભરવાડને રોકડા રૂપિયા ભરેલ પર્સ મળી આવ્યું હતુ જે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વગર તેને મૂળ માલિક ખારચીયા ગામના રવિરાજસિંહને પરત આપી દીધેલ છે વધુમાં મળતી માહિતી મુજબ ખારચીયા ગામના રવિરાજસિંહ લગ્નની ખરીદી કરવા માટે જતાં હતા ત્યારે તેનું રોકડા રૂપિયા ભરેલ પર્સ રસ્તમાં પડી ગયુ હતું. તે પર્સ મોડપરથી બીલીયા ગામ વચ્ચે રાણાભાઈને મળ્યુ હતુ જે તેઓએ રવિરાજસિંહને પરત આપીને પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.




Latest News