મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ


SHARE









મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ

મોરબીની  માધાપરવાડી કન્યા શાળામાં ૪૦૦ જેટલી બાળાઓ છે.શાળા પીએમશ્રી પ્રોજેકટ માટે પસંદ થયેલ હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરુર હતી આ અંગે શાળાના આચાર્ય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો ગ્રામજનોએ, વાલીઓએ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરી હતી જેથી કરીને જિલ્લાના જાગૃત ધારાસભ્ય દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર કરવામાં આવ્યું છે જેથી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બાંધકામની શરૂઆત કરવામાં આવી છે જેથી શાળાના સ્ટાફ અને ગ્રામજનો સહિતનાઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરેલ છે




Latest News