મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા નજીક ઇવા સિન્થેટિક કારખાનામાં આગ: ફાયરની ટીમ ઘટના સ્થળે


SHARE









મોરબીના બગથળા નજીક ઇવા સિન્થેટિક કારખાનામાં આગ: ફાયરની ટીમ ઘટના સ્થળે

મોરબી તાલુકાનાં બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક કારખાનામાં આગ લાગવાની ઘટના બનેલ છે જેથી કરીને તે બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે જેથી કરીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગયેલ છે અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા આ જ કારખાનામાં દુર્ઘટના બની હતી જેમાં કુલ ત્રણ લોકોના મોત નીપજયાં હતા




Latest News