મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામાનું મંદિર આવેલ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેમ છે જેથી કરીને આ મુદે સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિરવરવા માટે ત્યારે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોકો વતી તેને માંગ કરેલ છે




Latest News