મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના જન્મ દિવસે મેડિકલ કેમ્પ યોજ્યો


SHARE









મોરબીમાં માતાના જન્મ દિવસે મેડિકલ કેમ્પ યોજ્યો

મોરબીમાં નાનાં એવા રુદ્ર (૯) નું દ્વારા સતત ૬ વર્ષથી પોતાના મમ્મીનાં જન્મ દિવસની ઉજવણી ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પ દ્વારા કરી રહ્યો છે. ત્યારે ડો હસ્તી બેન મહેતાના ૧૩૬ માં કેમ્પનું આયોજન સિરામિક સિટી લાલપર ખાતે કર્યું હતું અને ૧૦૦ થી પણ વધુ દર્દીને વજન કરી તપાસ કરવામાં આવી હતી અને ૫૦ થી વધારે દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપેલ છે આ કેમ્પમાં વધુ બીમાર દર્દીને તેમના ઘરે જઈ તપાસીને દવા તેમજ માર્ગદર્શન આપવામાં અવાયું હતું આ કેમ્પમાં ૬૦ થી વધુ દર્દીને જયસુખભાઈ ભાલોડિયાં દ્વારા કમર, ઘૂંટણ, ખભા જેવા હાડકાંના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી જેનાથી દર્દીઓએ રાહત થઈ હતી આ કેમ્પમાં દાતા પરિવાર રુદ્ર તથા રુચિતા દ્વારા ડો હસ્તી બેન મહેતાને ચેક અર્પણ કરીને સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવેલ છે તે સાથે ડો હસ્તીબેન મહેતા દ્વારા રુદ્ર તથા ઋચિતાને ભેટ આપવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે નયનભાઈ વ્યાસ, પ્રતાપભાઈ તથા ત્યાંના રહેવાસીઓએ જહેમત ઉઠાવેલ હતી આ કેમ્પમાં સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિન દેસાઈ, કેતનભાઈ મહેતા, કૌશીકા રાવલ, રૂચિતા પંડ્યા, રુદ્ર ભટ્ટે સેવા આપેલ હતી




Latest News