સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ  મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડેથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના જેતપર રોડેથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક ઝડપાયો

મોરબી પંથકમાં ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરતી ગેંગને થોડા દિવાસો પહેલા જ મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધી હતી અને આ ગેંગ પાસેથી પોલીસે ચોરાઉ ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ કબજે કરી હતી તેવામાં હાલમાં મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ ઉપરથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક શખ્સને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી ચોરી કરેલ ચોરાઉ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પાંચ શખ્સોને થોડા દિવસો પહેલા પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી પોલીસે ૧૦૩ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ કબજે કરેલ હતી અને જે શખ્સોને પકડ્યા હતા તેમાં જોગુમાઇ અકરમભાઇ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૮), રાકેશભાઇ જાનુભાઇ ખોખર જાતે આદિવાસી (ઉ.૩૫), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા જાતે મેમણ (ઉ.૨૬), જાવીદભાઇ ગનીભાઇ પોણીયા જાતે મુસ્લીમ (ઉ. ૩૩) અને મહમદઅલી ગુલામહુશેન કરછી જાતે મેમણ (ઉ.૨૦) નો સમાવેશ થતો હતો અને આ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે તેવામાં મોરબીના જેતપર રોડે આવેલ રામેશ્વર વેબ્રિજ પાસે આવેલ અક્ષર ઓટોમેશન વાળા મનોજ અમરશિભાઈ સંઘાણી (૨૯) રહે,રવીપાર્ક, વાવડી રોડ મોરબી મુળ હરબટીયાળી (ટંકારા) વાળાની શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે અટકાયત કરવામાં આવી છે અને તેની પાસે સીરામીકના કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ કયાથી આવી હતી તે દિશામાં તપાસ કરેલ છે. તાલુકા એએસઆઇ






Latest News