મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાનાં ભડિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય મર્યાદાના લીધે નિવૃત્તિ થયા છે જેથી તેનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને નિરોગી જીવન માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી




Latest News