કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે


SHARE







મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે

મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૬-૧૦-૨૦૨૧ના રોજ શનિવારના કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક રાખવામા આવી છે

મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.






Latest News