હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી: વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નવા હોદેદારોની જાહેરાત


SHARE









મોરબી: વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નવા હોદેદારોની જાહેરાત

વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ પ્રાંત બેઠક સારંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી તેમાં સૌરાષ્ટ પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી દ્વારા મોરબી જીલ્લાના નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી

જેમાં મહેન્દ્રભાઈ સવસાણી વિશ્વ હિન્દૂ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ પ્રમુખ, નિલેશભાઈ જાકાસણીયા બજરંગદળ જીલ્લા સંયોજક, મહેશભાઈ રબારી બજરંગદળ જીલ્લા સહસંયોજક, દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા તરીકે અનન્યાબેન કુણપરા, હેતલબેન બજાણીયા અને પુજાબેન અઘારાની વરણી કરેલ છે જ્યારે માતૃશક્તિ જીલ્લા સંયોજિકા તરીકે શીતલબેન પનારા, માતૃશક્તિ જીલ્લા સહસંયોજિકા તરીકે જયશ્રીબેન જગોદણા અને શીતલબેન કુણપરાની વરણી વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા જાહેરાત કરવામાં આવી છે




Latest News