મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોન્સ ક્લબ દ્વારા શાક-ફ્રૂટના ધંધાર્થી બહેનોને છત્રીનું વિતરણ કરાયું


SHARE











મોરબીમાં ઇન્ડિયન લાયોન્સ ક્લબ દ્વારા શાક-ફ્રૂટના ધંધાર્થી બહેનોને છત્રીનું વિતરણ કરાયું

મોરબીમાં ઇન્ડિયન લાયોન્સ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે "છાયડો" પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફ્રુટ વેચતા બહેનોને મોટી છત્રિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલાનોએ તડકા સામે રક્ષણ મળી રહે તે માટે આ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ બહેનોના હાથેથી જ દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું આ સેવાના કાર્યમાં ચોકસી બ્રધર્સ જ્વેલર્સ સહયોગી બન્યા હતા જેમનો સંસ્થાના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે સંસ્થાના સભ્ય શોભનાબા, પ્રીતિ બેન, નયનાબેન, મનીષાબેન, પાયલબેન, સુનિતાબેન, કવિતાબેન, કોમલબેન સહિતના હાજર રહ્યા હતા.






Latest News