મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપરથી વેપારી યુવાન ગુમ


SHARE











મોરબીના વાવડી રોડ ઉપરથી વેપારી યુવાન ગુમ

મોરબી શહેરના વાવડી રોડે આવેલ ગાયત્રી નગરમાં રહેતા મૂળ વનાળિયા ગામના રહેવાસી હરેશભાઈ મગનભાઇ પાડલિયા કે વાવડી રોડ ઉપર જ દુકાન ધરાવે છે તે ગઇકાલે સોમવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કશું જ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પરિવારજનોએ તેને શોધી રહ્યા છે જેથી આ વ્યક્તિ કોઈને પણ કોઈ જગ્યાએ મળે તો તેની તેઓના પરિવારજનના નંબર ૯૯૯૮૨૩૮૦૩૨ કે પછી ૯૯૨૫૫૭૮૧૮૬ ઉપર જાણ કરવા માટે અનુરોધ કરેલ છે






Latest News