મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તે રજડતા ઢોરને પકડવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ


SHARE











મોરબીમાં રસ્તે રજડતા ઢોરને પકડવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા નગરદરવાજા, સ્ટેશન રોડ, વાવડી રોડ, જેલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ સહિત વિસ્તારોમાં રજડતા આખલાઓને પકડવાની માંગ કરેલ છે

મોરબી શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા સહિતના દ્વારા મોરબીના ચીફ ઓફિસર, કલેકટર, વહીવટદાર, તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે અને શહેરમાં રજડતા ઢોરની સમસ્યા વધી રહી છે ત્યારે પણ પાલિકા નિંદ્રાધીન છે અને ઘણી વખત અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News