મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !
મોરબીના ઘુંટુ ગામની ગોઠી રિંકલ જ્યંતીલાલનું પીટીસીમાં ઝળહળતું પરિણામ
SHARE









મોરબીના ઘુંટુ ગામની ગોઠી રિંકલ જ્યંતીલાલનું પીટીસીમાં ઝળહળતું પરિણામ
મોરબી જિલ્લાના હળવદમા આવેલ તક્ષશિલા પીટીસી કોલેજમાં તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પીટીસીની પરીક્ષા લેવામાં આવી હતી અને પીટીસીની આ પરીક્ષામાં ઘુંટુ ગામની વાતની ગોઠી રિંકલબેન જ્યંતીલાલ ૮૦.૫૦ % સાથે ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું છે અને માતા-પિતા તેમજ ઘુંટુ ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ તેની કોલેજના આચાર્ય,સંચાલક અને અધ્યાપકોએ રિંકલબેનને અભિનંદન પાઠવ્યા હતા
