વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલમાં રાસ ગરબાની સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલમાં રાસ ગરબાની સ્પર્ધા યોજાઇ

આપણા ગુજરાતમાં ગરબા અને ગરબી નૂત્ય ખૂબ પ્રખ્યાત છે.નવ દિવસ ગરબા રમી માતાજીની આરતી અને આરાધના કરી નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે નવરાત્રિના તહેવાર નિમિત્તે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ધામધૂમથી ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે સંસ્થા તરફથી બેસ્ટ ગરબા રમનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાં ધો. ૪ અને ૫ ગર્લ્સમાં મીરાણી ક્રિષા, પાઘડાળ ધ્યાના અને જેઠલોજા માહી તેવી જ રીતે બોયઝમાં હડીયલ શુભમ, ભટ્ટ રુદ અને  પટેલ વેદ, ધો. ૬ થી ૮ ગર્લ્સમાં મહેશ્વરી ધૈરવી, મહેશ્વરી ભૂમિ અને જોબનપુત્રા વંશીકા બોયઝમાં કાસુન્દ્રા પાર્થ, જાદવાણી નૈતિક અને મોરડીયા નિરમય તેમજ ભટ્ટી મુસ્કાન, ધો. ૯ થી ૧૨ ગર્લ્સમાં સોલંકી કલ્પિતા, રાઠોડ મિતાલી, બુખારી અંજુમન, ભોજાણી અનમોલ, પઢારિયા ઝલક અને સાવરિયા જીયા તો બોયઝમાં સવસાણી મીત, જોષી પ્રિયાંશુ અને ગોસાઈ પ્રિયાંશનો સમાવેશ થાય છે અને "રાસ ગરબા સ્પર્ધા" માં વિજેતા થયેલ તેમજ ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને જીતુભાઈ વડસોલા સહિતના શાળા પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા






Latest News