મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત


SHARE









મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબી તાલુકાના રાજપર, ચાચાપર તથા ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હિંસક પ્રાણીના આંટા ફેરા હોય છે અને થોડા દિવસો પહેલા નદીના કાંઠે ઈંટોના ભઠ્ઠા પાસે એક યુવાન ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરીને તેને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ અંગેની જાણ ટંકારાના વન વિભાગને કરવામાં આવી છે તેમ છતાં પણ હિંસક પ્રાણીને પકડવા માટે થઈને કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી ત્યારે રાજપર, ચાચાપર અને ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિતના આગેવાનો દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોની આસપાસમાં આંટા ફેરા કરતા હિંસક પ્રાણીને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે




Latest News