માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજના લોકોની સભા યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર તેના વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આવેદનપત્ર આપીને તેને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે અને પૂતળા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો તાજેતરમાં પરસોત્તમ રૂપાલા દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ હવે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરસોતમ રૂપાલાના સમર્થન પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે સર્વ સમાજની પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામના દરેક જ્ઞાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા




Latest News